History of Gujarat in Gujarati | ગુજરાતનો ઈતિહાસ - મૌર્ય વંશ | iQtestes Gujarati (3)


21. સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?
(A) ઈ.સ. પૂર્વે 260
(B) ઈ.સ. પૂર્વે 322 - 298
(C) ઈ.સ. પૂર્વે 273 - 237
(D) ઈ.સ. પૂર્વે 229 - 200




22. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી ?
(A) વલ્લભીપુર
(B) પ્રભાસપાટણ
(C) તારાવતી
(D) ગિરિનગર




23. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
(A) સુરત
(B) જામનગર
(C) અમદાવાદ
(D) જૂનાગઢ




24. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?
(A) દામોદર કુંડ
(B) ધીરજ કુંડ
(C) આત્મ કુંડ
(D) સૂરજ કુંડ




25. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) ભીમદેવ પહેલો
(C) કુમારપાળ
(D) અજયપાળ




26. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
(A) ઉજ્જૈન
(B) પાટણ
(C) કલિંગ
(D) મગધ




27. ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવે છે ?
(A) મૌર્ય શાસન
(B) મૈત્રક શાસન
(C) ગુપ્ત શાસન
(D) ક્ષત્રપ શાસન




28. જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું ?
(A) સમ્રાટ અશોક
(B) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) રુદ્રદામન
(D) સ્કંદગુપ્ત




29. રુદ્રદામનના ઇ. સ. 150ના જૂનાગઢના શિલાલેખો શેમાં છે.
(A) સંસ્કૃત
(B) પ્રાકૃત
(C) પાલિ
(D) તમિલ




30. તળાજા ગુફાઓ કયા સમયની છે.
(A) ગુપ્ત
(B) પરમાર
(C) સોલંકી
(D) મૌર્ય







વધુ નવું વધુ જૂનું