1. નર્મદાના ખીણપ્રદેશમાં પથ્થરયુગના વિશિષ્ટ સૂક્ષ્મ પાષાણ ઉદ્યોગની શોધ કોણે કરી હતી ?
(B) પી. પી. પંડ્યા
(C) મધુસૂદન ઢાંકી
(D) જે. એમ. નાણાવટી
2. પથ્થરયુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર કયું છે ?
(A) લોથલ
(B) શિકારપુર
(C) રોજડી
3. ધોળાવીરા - નગરીય સભ્યતાનું ઉદાહરણ કયું છે ?
(A) મકાન બાંધકામ
(B) રાજમાર્ગની યોજના
(C) વેપાર
4. ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારો, કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા છે ?
(B) રંગપુર
(C) ધોળાવીરા
(D) ધોધા
5. રંગપુરમાં માટીના ચળકતાં લાલ વાડકાઓ ઉપર કોની આકૃતિ દોરેલી છે ?
(A) મોર
(B) વૃષભ
(D) હરણ
6. લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણોસર થયો હતો ?
(A) બાહ્ય આક્રમણ
(B) દરિયાઈ વેપાર
(C) સામુદ્રિક ફેરફાર
7. નીચેનામાંથી ગુજરાતમાં શોધાયેલું પહેલું હડપ્પીય સંસ્કૃતિના સ્થળ નું નામ શું છે ?
(B) ધોળાવીરા
(C) મોઢેરા
(D) વલ્લભી
8. સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે ' રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ' મળી આવી છે ?
(A) રંગપુર
(C) લોથલ
(D) રોજડી
9. નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
(B) રંગપુર - અમદાવાદ
(C) ધોળાવીરા - રાજકોટ
(D) કીર્તિતોરણ - જૂનાગઢ
10. મોહેં-જો-દડોનો અર્થ શું છે ?
(A) મોજાની રચના
(B) માહિનો દડો
(C) રેતીનો ટેકરો
11. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ કયું માનવામાં આવે છે ?
(B) રંગપુર
(C) કરાંચી
(D) કંડલા
12. કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે ?
(A) ટિપ્પણી નૃત્ય
(B) કોલસાની ખાણો
(C) કાળિયાર અભયારણ્ય
13. હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
(B) જૂનાગઢ
(C) સુરેન્દ્રનગર
(D) અમદાવાદ
14. ભારતમાં તામ્ર - કાંસ્યયુગની વિવિધ નગર - સંસ્કૃતિઓના કેટલાંક સ્થાન મળ્યાં છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેં-જો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલવહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?
(A) અમદાવાદ જિલ્લો
(C) જૂનાગઢ જિલ્લો
(D) ભાવનગર જિલ્લો
15. સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(C) નર્મદા
(B) જામનગર
(D) અમદાવાદ
16. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
(A) હડપ્પા
(B) વલભી
(C) ધોળાવીરા
17. મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંકિત માપપટ્ટી ક્યાંથી મળી આવેલ છે ?
(B) લોથલ
(C) લાંઘણજ
(D) રોજડી
18. બેઈલી વિસ્તારને _____ની સાઇટ તરીકે ઓળખવામાં આવે છે ?
(A) ખીરસરા
(B) કાનમેર
(C) પાબુમઠ
19. શહેરો અને નદીઓનાં જોડકાંઓ પૈકી કયાં જોડકાં યોગ્ય છે ?
૧. મોહેં-જો-દડો - સિંધુ
૨. હડપ્પા - રાવી
૩. રોજડી - ભાદર
૪. લોથલ - ભોગવો
(A) 1, 2, અને 3
(B) 1, 3 અને 4
(D) 2, 3 અને 4
20. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે ?
(A) તીર્થકર
(C) બુદ્ધ
(D) કોઈ પણ નહી