11. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો?
(B) સમ્રાટ અશોક
(C) બિંદુસાર
(D) હર્ષવર્ધન
12. મૌર્ય વંશનો ઉદય કયા રાજ્યથી થયો હતો?
(A) મિથિલા
(B) વિરાટનગર
(C) પાંચાલ
13. ચંદ્રગુપ્તના ગુરુનું નામ શું હતું?
(A) ચાણક્ય
(B) વિષ્ણુગુપ્ત
(C) કૌટિલ્ય
14. આચાર્ય ચાણક્ય કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા?
(B) વલભી
(C) નાલંદા
(D) ગુરુકુળ
15. ચંદ્રગુપ્ત મૌર્યના સૂબાનું નામ શું હતું?
(A) પર્ણદંત
(B) ચક્રપાલી
(D) સુવિશાખ
16. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે?
(A) અમરેલી
(B) સુરેન્દ્રનગર
(C) ગીર સોમનાથ
17. ભદ્રબાહુ પાસેથી કોને દીક્ષા લીધી હતી?
(B) સમ્રાટ અશોક
(C) બિંદુસાર
(D) કુમારપાળ
18. નીચેનામાંથી અમિત્રઘાતનું બિરુદ કોણે મળ્યું હતું?
(A) સમ્રાટ અશોક
(C) ચંદ્રગુપ્ત મૌર્ય
(D) બિંબિસાર
19. પરિશિષ્ટ પર્વના રચયિતા કોણ હતા?
(B) ચાણક્ય
(C) કાલિદાસ
(D) એક પણ નહિ
20. સુદર્શન તળાવનું નિર્માણ કોના સમયમાં થયું હતું?
(A) સમ્રાટ અશોક
(B) રુદ્રદમન
(C) સ્કંદગુપ્ત